મહુવા તાલુકાના ઉમરા ગામે આવેલ જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાના નવા મકાનનું ખાત મુહૂર્ત મહુવા 170 મત વિસ્તારના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું નવ નિર્માણ થનાર શાળાના ખાત મુહૂર્ત પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ હિતેન્દ્ર ભાઈ પટેલ જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત ના સભ્યો તેમજ ગામના આગેવાનો અને વાલીઓ હાજર રહ્યા હતા
ઉમરા ગામે નિર્માણધીન શાળાનું ખાત મુહૂર્ત ધારાસભ્ય મોહનભાઇ ઢોડીયા ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2023/04/nerity_8d659f0f5a0c63a75332be29bfc99cd6.jpg)
![Like](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/like.png)