*ડીસાથી જુના નેસડા પગપાળા સંઘનું પ્રસ્થાન*

ડીસા થી જુના નેસડા પગપાળા સંઘ તા. ૦૨-૦૪-૨૦૨૩ ને રવિવારે સવારે ૦૪-૦૦/- કલાકે ડીસા રીસાલા બજારથી રસાણિયા હનુમાનજી મહારાજ જુના નેસડા (ભીલડી પાસે) પગપાળા સંઘ પ્રસ્થાન કરવામાં આવેલ આ પગપાળા સંઘમાં લગભગ (૨૦૦) જેટલા ભાવી ભક્તો સાથે ડીસાના રીસાલા બજારથી રાજપુર થઈને ગાયકવાડ, કુપટ, વડાવળ, હાઇવે ઉપરથી આ સંઘ નીકળ્યો હતો સાંડીયા ગામના બસ સ્ટેન્ડ પાસે પંથી હોટલ સામે (જય જલીયાણ) જલારામ ગૌશાળા ચા નાસ્તો કરીને ભીલડી થઈ ને જુના નેસડા રસાણિયા હનુમાનજી મહારાજના મંદિરે સવારે ૧૧:૦૦/- કલાકે પહોંચ્યો હતો આ પગપાળા સંઘના મુખ્ય દાતા સ્વ:- શ્રી પ્રેમીલાબેન નાનુભાઈ નાસરીવાળા પરિવાર તરફથી આયોજન કરવામાં આવ્યું હતું...

લિ. વિનોદ બાંડીવાલા