મહુવા તાલુકામાં કોરોના પોઝિટિવની એન્ટ્રી થઈ જવા પામી છે ત્યારે મહુવા તાલુકા આરોગ્ય અધિકારી પાસેથી માહિતી અનુસાર મહુવા તાલુકામાં તા.02.04.2023ના રોજ કોરોના પોઝિટિવના 2 કેસો નોંધાયા છે તેની સાથે જ મહુવા તાલુકામાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવના કુલ આંક 3691 પર પહોંચ્યો છે જ્યારે અત્યાર સુધીનો કુલ મૃત્યુ આંક 42 છે મહુવા તાલુકામાં નોંધાયેલા કોરોના પોઝિટિવ ના કેસ સાથેજ તાલુકાનું આરોગ્ય વિભાગ સતર્ક થઈ જવા પામ્યું છે તો જિલ્લામાં કુલ આજરોજ 6 કેસો નોંધાયા છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમીરગઢના સ્થાનિક લોકોને ટોલમાંથી મુક્તિ આપવાની માંગ
બનાસકાંઠાના પાલનપુર નજીક આવેલા ખેમાણા ટોલટેક્ષ ઉપર અમીરગઢના સ્થાનિક લોકોને ટોલમાંથી મુક્તિ આપવાની...
2025 BMW M3 की ग्लोबल मार्केट में एंट्री, दमदार इंजन के साथ खास बनाते हैं ये फीचर्स
2024 BMW M3 में हेडलैम्प का एक नया सेट मिलता है जो एक ही मॉड्यूल में लो और हाई बीम को इंटीग्रेट...
हिमाचल में 56 साल बाद बरामद हुए चार शव; IAF विमान हादसे में गंवाई थी जान
नई दिल्ली। हिमाचल प्रदेश के रोहतांग दर्रा में 56 साल पहले विमान हादसा हुआ था। भारतीय...
सांगोद में पौधरोपण में दिखाया उत्साह, जेल व गोशाला में रोपे पौधे
सांगोद, कोटा। यहां रविवार को उपकारागृह में पूर्व जेल समिति सदस्य असरार अहमद एवं सलीम अंसारी के...
ગળતેશ્વર તાલુકા ના વીર શહીદ વણજારા વિજયકુમાર ના કુટુંબીજનો ને ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર દ્વારા રૂ.1 લાખનો ચેક અર્પણ કર્યો.
ખેડા જિલ્લાના ઠાસરા.. ગળતેશ્વર તાલુકાના ગળતેશ્વર મહાદેવ ખાતે રહેતા હતા એવા શહીદ વણઝારા વિજયકુમાર...