ખેડા જિલ્લાના કઠલાલ અમદાવાદ બાય પાસ પર આજે આ ઇનોવા કાર અને ટ્રક વચ્ચે ગમ ખ્વાર અકસ્માત સર્જાયો જેમાં ગાંધીનગર ના ગુજરાત રેલવે અટલેટિક ટિમ ના યુવાન ખેલાડીઓ સવાર હતા જેમાં 2 યુવાનો ના  ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા 

અન્ય 4 ઇજાગ્રસ્ત યુવાનો ને હોસ્પિટલ માં ભરતી કરવામાં આવ્યા હતા .મૂર્તયુ પામનાર વિનોદ રાજપાલ ચોહણ અને ગજાનંદ ઉપાધ્યાય નેશનલ માં ગેમ રમી ચૂકેલા છે .રિપોર્ટ ઇરફાન મલેક ખેડા