મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ભાવનગરના ઉમરાળા તાલુકામાં ધોધમાર 3 ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તાઓ પર પાણી જ પાણી ગારીયાધારમાં પોણા બે ઈંચ અને સિહોરમાં એક ઈંચ વરસાદ ભાવનગર શહેર-જિલ્લામાં વિરામ બાદ ફરી મેઘરાજાની ધમાકેદાર સવારી આવી પહોંચી હતી. બે દિવસથી ભાવનગર જિલ્લામાં મેઘરાજા મન મૂકી ને વરસી રહ્યા છે. ત્યારે આજે ભાવનગર જિલ્લાના ઉમરાળા, ગારીયાધાર અને સિહોરમાં વરસાદ વરસ્યો હતો. જેમાં ઉમરાળામાં ઘોઘમાર 3 ઈંચ વરસાદ વરસ્યો હતો, જેને લઈ રસ્તાઓ પર પાણી ફરી 

વળ્યાં હતા,