નાઈ સમાજની દીકરી સુરેખા ગોહિલ આકાશવાણી રેડિયોમાં કલાકાર તરીકે પસંદગી પામી.,,,નાઈ સમાજ માટે ગર્વની વાત કહેવાય ડીસા તાલુકાના બુરાલ ગામના વતન બાબુભાઈ જેમની દીકરી સુરેખા ગોહિલ એ સંતવાણી ડાયરા કરી સમગ્ર ગુજરાત માં નામના મેળવી છે. ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ડાયરા કરે છે. ત્યારે તાજેતરમાં દૂરદર્શન આકાશવાણી કલાકાર તરીકે સુરેખા ગોહિલ પસંદગી પામ્યા છે. આકાશવાણી રેડિયો બી. હાઈ. ગ્રેડ માં પસંદગી થવા બદલ સુરેખા ગોહિલ ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે સુરખા ગોહિલ એ સમગ્ર ગુજરાતના નાઈ સમાજનું ગૌરવ વધાર્યું છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Kia Syros SUV आज होगी लॉन्च, मिलेंगे Panoramic Sunroof, LED लाइट्स और ADAS जैसे बेहतरीन फीचर्स
Kia Syros Launch साउथ कोरियाई वाहन निर्माता Kia की ओर से भारतीय बाजार में कुछ बेहतरीन एमपीवी और...
CM ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે લેશે શપથ, રાજ્યમાં 7મી વખત ભાજપની સરકાર બનશે
ભારતીય જનતા પાર્ટી (BJP) ગુજરાતમાં સતત 7મી વખત સરકાર બનાવવા માટે તૈયાર છે. ગુજરાતની 182...
ড্ৰাগছৰ কণ্টেইনাৰ সহ বুধবাৰে মৰাণ মিৰিহোলাৰ পৰা গ্ৰেপ্তাৰ হোৱা দুজন যুৱকক জেল হাজোতলৈ প্ৰেৰণ কৰিলে মৰাণ আৰক্ষীয়ে।
ড্ৰাগছৰ কণ্টেইনাৰ সহ বুধবাৰেড্ৰাগছৰ বিৰুদ্ধে ৰাজ্যৰ বিভিন্ন।প্ৰান্তৰৰ সমান্তৰাল ভাৱে মৰাণ...
G20 Summit: छावनी में तब्दील Central Delhi, आवाजाही करने वाले सभी से पूछताछ | Ground Report
G20 Summit: छावनी में तब्दील Central Delhi, आवाजाही करने वाले सभी से पूछताछ | Ground Report