આજે બપોર ના સુમારે દરિયાઈ સોસાયટી પાસે પાર્ક કરેલી ગાડી મા કોઇ અગમ્ય કારણોસર આગ લાગી ગઈ હતી . આજુ બાજુ રહેતા લોકો ના ધ્યાન પર આવતા આગ ને ઓલવવા નો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ લોકો ના પ્રયાસો પણ કાર ને સંપૂર્ણ જ બળી જતા રોકી ના શક્યા.

સદનસીબે પાર્ક કરેલી ગાડી હોવા થી કોઇ જાનહાની થી નથી પણ અવે ઉનાળા ની શરુઆત થતા આવી ઘટના નો વધી શકે છે તો વાહન માલીકોએ એ સાવચેત અને સતર્ક રહેવું

રિપોર્ટર: રીઝવાન દરિયાઈ

ખેડા: ગળતેશ્વર