બનાસકાંઠા દિયોદર તાલુકાના આજે શ્રી હરિપુરા (ધ) પ્રાથમિક શાળામાં ધોરણ - ૮ ના બાળકોનો 

વિદાય અને વાર્ષિકોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં શાલાના શ્રેષ્ઠ વિધ્યાર્થી તરીકેનો શીલ્ડ ચૌધરી સુમનબેન રમેશભાઈને આપવામાં આવેલ અને નિયમિત વિધ્યાર્થી તરીકેનો શીલ્ડ પુરેહિત ખુશીબેન બલદેવભાઈને આપવામાં આવેલ. આ પ્રસંગને અનુરુપ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમકરવામાં આવેલ. આ પ્રસંગે ચૌધરી કલ્પેશકુમાર હમીરજી લાલાજી તરફથી તિથિ ભોજન આપવામાં આવેલ. ચૌધરી હિંદાજી ખેંગારજી તરફથી મંડપ બાંધવામાં આવેલ તેમજ

ચૌધરી હરેશકુમાર વાઘાભાઈ દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા. આ ત્રણે દાતાઓનું સાલ ઓઢાડીને સ્કુલ પરિવાર તરફથી સન્માન કરવામાં આવે