સુરત જિલ્લામાં સેંકડો ખેડૂતો રાસાયણિક ખેતીનો ત્યાગ કરીને પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે ત્યારે બારડોલી તાલુકાના તરસાડી ગામે ઉકા તરસાડીયા યુનિવર્સિટી તરસાડીમાં અભ્યાસ કરતા બીએસસી(એગ્રીકલ્ચર)ના 32 વિદ્યાર્થીઓ તથા પ્રોફેસરોએ છેલ્લા ચાર વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા મહુવા તાલુકાના વડીયા ગામના ખેડુત પ્રકાશભાઈ પટેલની વાડીની મુલાકાત લીધી હતી અને પ્રાકૃતિક ખેતીના.પાઠ શીખ્યા હતા વિદ્યાર્થીઓએ સામૂહિક પ્રતિભાવ આપતા કહ્યું કે લોકોના સ્વાસ્થય અને પ્રકૃતિની રક્ષા માટે પ્રાકૃતિક ખેતી જ શ્રેષ્ઠ ઉપાય છે
મહુવા તાલુકાના વડીયા ગામે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતની મુલાકાત લઈ ઉકાતરસાડીયા યુનિવર્સિટીના એગ્રીકલ્ચરના વિદ્યાર્થીઓ પ્રાકૃતિક ખેતીના પાઠ શીખ્યા
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2023/03/nerity_0a380d506e8179fa278565c9d9d787c0.jpg)