બનાસકાંઠા

પાલનપુર સબ રજીસ્ટર કચેરીના બે કોમ્પ્યુટર ઓપરેટર એસીબીના છટકામાં ઝડપાયા

દસ્તાવેજ કરવા આવનાર વ્યક્તિ પાસેથી 700 ની લાંચની માગણી કરી હતી

બંને કોમ્પ્યુટર ઓપરેટરો 100 થી માંડી અને 2000 સુધીની દસ્તાવેજ કરવા આવનાર પાસેથી લાંચની માગણી કરતા હતા

પદમસિંહ ચાવડા અને હર્ષદ પરમાર સામે એસીબીએ કાર્યવાહી કરી