લાયન્સ ક્લબ દ્વારા ડિસ્ટ્રિક્ટ ગવર્નર રસિકભાઈ પટેલ તેમજ તેમના ધર્મપત્ની જયાબેન પટેલ તેમજ તેમની ઓલ ટીમ દક્ષેશભાઈ સોની, હિરેનભાઈ મેવાડા, વિપુલભાઈ દવે, ભરતભાઈ શેખ તેમજ જે.બી રાવ સાથે દિયોદર ખાતે લાયન્સ કલબ પરિવાર ની શુભેચ્છા મુલાકાત માટે આવી પહોંચ્યા હતા. ત્યારે દિયોદર લાયન્સ ક્લબના પ્રમુખ શ્રી જામાભાઈ પટેલ તેમજ મંત્રી શ્રી વિપુલભાઈ જોશી, ઉપપ્રમુખ લક્ષ્મણસિંહ વાઘેલા,ખજાનચી મહેશભાઈ ગજ્જર તેમજ સભ્યશ્રીઓ તેમજ બી.કે જોશી, અમરત ભાઈ ભાટી, સબીર હુસેન, હેમંતભાઈ ત્રિવેદી, ગણેશ ભાઈ ચૌધરી, પ્રદીપ શાહ, હેમંત સુથાર દશરથ નાઈ ,કે પી માળી, ચીનાજી ડાભી તેમજ હોટલના માલિક કિશોરભાઈ , બાબુભાઈ પટેલ હાજર રહ્યા હતા..સમગ્ર કાર્યક્રમનું સંચાલન અમૃતભાઈ ભાટી કર્યું હતુ.અને છેલ્લે વર્ષોથી ચાલતી આવતી લાયન્સ ક્લબ દ્વારા પાણીની પરબ ડિસ્ટ્રિક્ટ ગવર્નર રસિકભાઈ પટેલ દ્વારા ખુલ્લી મુકવામાં આવી હતી.સાથે સાથે કુંડા અને ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નામાંકન દાખલ કરવા ક્લિક કરો awards.gov.in
તમારી આસપાસ રહેતા અને વિશિષ્ટ કામગીરી કરતા અજાણ્યા નાયકોને પદ્મ પુરસ્કાર-2023 માટે નામાંકિત કરો...
নেচনেল গেমছত পদক লাভ কৰা খেলুৱৈক দিব চাকৰি: হিমন্ত বিশ্ব
গুজৰাটত অনুষ্ঠিত হ'বলগীয়া নেচনেল গেমছত পদক লাভ কৰা খেলুৱৈক অসম চৰকাৰে প্ৰদান কৰিব চাকৰি। আজি এই...
PM Security: ADG के हाथों में होगी पीएम की सुरक्षा संभालने वाले बलों की कमान, SPG के लिए नए नियम जारी
नई दिल्ली, प्रधानमंत्री की सुरक्षा की जिम्मेदारी संभालने वाले विशेष सुरक्षा दल (एसपीजी) की कमान...
Rutuja Latke Uddhav Thackeray यांच्या भेटीनंतर काय म्हणाल्या? Anil Parab| Andheri Bypoll Election
Rutuja Latke Uddhav Thackeray यांच्या भेटीनंतर काय म्हणाल्या? Anil Parab| Andheri Bypoll Election