કાંકરેજ ના ઉદરિયાવાસ ( શિહોરી ) ના બાળકો કરશે નડાબેટ માં ડ્રામાં..,,ઇન્ડિયન આર્મી સર્જીકલ સ્ટ્રાઈક નું બનાવ્યું છે એક ડ્રામા બાળકો એ રાધનપુર કોલેજ માં કર્યું અને પ્રથમ નંબર મેળવ્યો છે. આગામી સમય માં જયારે નડાબેટ ખાતે કાર્યક્રમ હશે ત્યારે આ બાળકો ત્યાં પ્રદર્શન કરશે. તેવી માહિતી મળી છે.ડ્રામા ના ડિરેક્ટર પ્રવીણ વાઘેલા એ બાળકો ને તૈયાર કર્યા છે..