હિંમતનગર માઁ આવેલ પાણપુર પાટિયા વિસ્તાર મુસ્લિમ બહુલ વિસ્તાર છે, મુસ્લિમો માં વ્યાઝ ની લેતી દેતી કરવી હરામ ગણાય છે, તેમ છતાં પાણપુર પાટિયા વિસ્તારમાં વ્યાઝ થી ચાલતા ધંધાની હાટડીઓ બિલાડીના ટોપ ની માફક ફૂટી નીકળી છે,

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

વાત જાણે એમ છે કે નવલપુર ના રહેવાસી ઇમરાન ભાઇ અહેમદભાઈ બલોચપુરા કે જેમને 2020 ના નવમાં મહિનામાં પાણપુર પાટિયા વિસ્તારમાં ફાઇનાન્સ નો વ્યવસાય કરતા અને મહેતાપુરામાં રેહતા હર્ષ ઉર્ફે માઁ અશ્રુભાઈ નાતથુભાઈ દેસાઈ પાસે થી વ્યાજે 50 હઝાર ની રકમ લીધી હતી જે રકમ વ્યાઝ સાથે આશરે 90,400/ જેવી સમયસર ચૂકવી દીધી હતી આ ઉપરાંત ઇમરાનભાઈ એ મહેસાણાના ગનુભાઈ કે જે પાટિયા વિસ્તારમાં વ્યાઝનો ધંધો કરે છે તેમની જોડે થી પણ સિત્તેર હઝાર વ્યાઝ પર લીધા હતા જે 84 હઝાર વ્યાઝ સાથે સમયસર ચૂકવી દેવા છતાં આ ત્રણે જણા ઇમરાનભાઈ બલોચપુરા ના ઘરે જઈ ગાળો બોલી 90 હઝાર બાકી છે તે આપી de નહિ તો જાન થી મારી નાખીશું તેવી વારંવાર ધમકી આપતાં હતા જેથી ઇમરાનભાઈ બલોચપુરા એ તેમની ધમકીઓ થી કંટાળીને ગ્રામ્ય પોલીસ સ્ટેશન નો સંપર્ક કર્યોં હતો અને હર્ષ દેસાઈ, મૌલિકભાઈ, અને ગનુભાઈ મહેસાણા વાળા ત્રણેય ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી.