મ્હે,પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય સાહેબશ્રી એ મિલ્કત સંબધી ગુન્હોઓ શોધી કાઢવા કડક
સુચના કરેલ હોય જે અનુસંધાને ના પો અધિક્ષક હાર્દીક પ્રજાપતી સાહેબશ્રીએ મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા માર્ગદર્શન તથા સુચના કરેલ હોય ખંભાળીયા પોલીસ સ્ટેશનના ઇ.ચા.પોલીસ ઇન્સ્પેકટર એન.એચ.જોષી સાહેબશ્રીએ ખંભાળીયા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ તથા બીડાઓપી ઇન્ચાર્જને મિલકત વિરૂધ્ધના તથા ચોરીના અનડીટેક ગુન્હાઓ શોધી કાઢવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય અને આજરોજ ઇ.ચા પો.ઇન્સ. એન.એચ.જોષી સાહેબશ્રીની સુચના મુજબ સર્વેલનસ સ્ટાફના પોલીસ કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પો.હેડ.કોન્સ. વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા તથા જેઠાભાઇ સોમાભાઇ પરમાર તથા પો કોન્સ. કાનાભાઇ રાણાભાઇ લુણા નાઓને સયુંકતમાં ચોક્કસ ખાનગી રાહે મળેલ ભરોસા પાત્ર હકિકતને આધારે ખંભાળીયા દલવાડી હોટલ પાછળ આવેલ ઝુપડા માથી નં.(૧) કોપર વાયરના ફીંડલા તથા નં.(ર) પતરાના વાયરના ફીંડલા કુલ કિ.રૂા.૯,૭૮૦/- નો મુદામાલ શક પડતી મિલ્કત તરીકે કબ્જે કરેલ છે. તેમજ મજકુર આરોપીની ફેસ ટેગર પેટ્રોલ એપ્લીશેકનની મદદથી ચેક કરતા અગાઉ ચોરીના ગુન્હાઓ કરેલ છે, અને આરોપીઓને ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
આરોપીઓના નામ-
ન (૧) સાગરભાઇ ઉર્ફે બાઉ મનસુખભાઇ સોલંકી ઉવ.૩૦ ધંધો-ભંગાર વેચાણનો રહે મુળ થોરાળા પોલીસ સ્ટેશન સામે કુબલીયા પરા રાજકોટ હાલ રહે.દલવાડી હોટલ પાછળ ઝુપડામાં ખંભાળીયા જી.દેવભુમી દ્વારકા ને (ર) સાહીલભાઇ ઉર્ફે મહેશ ઉર્ફે બાડો કિશોરભાઇ મકવાણા ઉવ.૨૫ ધંધો-ભંગાર વેચાણનો રહે.મુળ સિકકા પાટીયા જી.જામનગર મુળ રહે.દલવાડી હોટલ પાછળ ઝુપડામાં ખંભાળીયા જી.દેવભુમી દ્વારકા ન (૩) કરણભાઇ જેન્તીભાઇ સોલંકી ઉવ.૨૫ ધંધો-મજુરી રહે.મૂળ આજીડેમ ભાવનગર રોડ, રાજકોટ રહે, હાલ દલવાડી
હોટલ પાછળ ઝુપડામાં ખંભાળીયા જી.દેવભુમી દ્વારકા
કબ્જે લીધેલ મુદામાલની વિગતઃ
નં.(૧) કોપર વાયરના ફીંડલા જેનું કુલ વજન આશરે ૧૧ કિલો જે એક કિલાની કિ.રૂા.૭૫૦/- ગણી કુલ ૧૧ કિલાની કિં.રૂા.૮,૨૫૦/- તથા (ર) પતરાના વાયરના ફીંડલા જેનું કુલ વજન આશરે ૫૧ કિલો જે એક કિલાની કિ.રૂ.૩૦/- ગણી કુલ ૫૧ કિલાની કિં.રૂા. ૧,૫૩૦/- ગણી કુલ કિ.રૂા.૯,૭૮૦/- નો મુદામાલ
આરોપીઓ આપેલ કબૂલાતઃ-
આરોપી નં.(૧) સાગરભાઇ ઉર્ફે બાઉ મનસુખભાઇ સોલંકી તથા નં.(ર) સાહીલભાઇ ઉર્ફે મહેશ ઉર્ફે બાડો કિશોરભાઇ મકવાણા તથા ને (૩) કરણભાઇ જેન્તીભાઇ સોલંકી વાળાઓએ નીચે મુજબની કબુલાત આપેલ છે. (૧) આજથી આશરે છ-સાત દિવસ પહેલા ન્યારા કંપની સામે આવેલ ટાઉન શીપ માંથી કોપર તથા પતરાના વયરોની
ચોરી કરેલ છે. (ર) આજથી પાંચ-છ દિવસ પહેલા રીલાયન્સ કંપનીની દિવાસ ટપી ચોરી કરવાનો પ્રયાસ કરેલ હતો.
આરોપી નં.(૧) સાહીલભાઇ ઉર્ફે મહેશ ઉર્ફે બાડો કિશોરભાઇ મકવાણા તથા નં.(ર) કરણભાઇ જેન્તીભાઇ સોલંકી વાળાઓએ નીચે મુજબની કબુલાત આપેલ છે.
(૧)આજથી બે-ત્રણ મહીના પહેલા રીલાયન્સ કંપની માંથી પીતળ જેવા ધાતુની ચોરી કરેલ હોવાનું કબુલાત આપેલ છે. આરોપીઓ વિરૂધ્ધ અગાઉ દાખલ થયેલ ગુોઓ
આરોપી ન.(૧) સાગરભાઇ ઉર્ફે બાઉ મનસુખભાઇ સોલંકી ના વિરૂધ્ધ નીચેની વિગતે છે, (૧) રાજકોટ સીટી ફસ્ટ પાર્ટ ગુ.ર.નં.૦૦૭૫/૨૦૧૮ IPC કલમ (ર) રાજકોટ, ગોંડલ સીટી ફસ્ટ ગુ.ર.ન ૦૦૮૧/૨૦૨૯
(૩) રાજકોટ રેલ્વે ફસ્ટ ગુ.ર.નં.૦૦૧૫/૨૦૧૫
(૪) કચ્છ નખત્રાણા પો.સ્ટે. ફસ્ટ ગુ ર.નં.૦૦૬૬૪૨૭૨૯ IPC કલમ ૩૭૪૯,૧૧૪ મુજબ
આરોપી નં.(૩) કરણભાઇ જેન્તીભાઇ સોલંકી ના વિરૂધ્ધ નીચેની વિગતે છે.
(1) જુનાગઢ તાલુકા કસ્ટ ગુ.ર.નં.૦૦૪૯૪૨૦૧૯ (ર) રાજકોટ રેલ્વે ફસ્ટ ગુ.ર.નં.૦૦૧૫/૨૦૧૮
આરોપીઓનો એમ.ઓ.
ઉપરોકત આરોપીઓ દિવસરાત્રી દરમ્યાન કંપીનીઓમાં દિવાલ ટપી ભંગારની ચોરી કરવાનો એમ ધરાવે છે.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
(૧)ઈ. ચા પોલીસ ઇન્સ્પેકટરશ્રી એન.એચ.જોષી
(૨) પો.હેડ.કોન્સ. હેમતભાઇ નથુભાઇ નંદાણીયા (સર્વેલન્સ સ્ટાફ)
(૩) પો.હેડ.કોન્સ. ખીમાભાઇ કેશુરભાઇ કરમુર (સર્વેલન્સ સ્ટાફ) (૪) પો.હેડ.કોન્સ. દિવ્યરાજસિંહ પૃથ્વીરાજસિંહ જાડેજા (સર્વેલન્સ સ્ટાફ)
(૫) પો.હેડ.કોન્સ. જેઠાભાઇ સોમાભાઇ પરમાર (સર્વેલન્સ સ્ટાફ)
(૬) પો.હેડ.કોન્સ. વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા (સર્વેલન્સ સ્ટાફ) (૭) પો.કોન્સ. યોગરાજસિંહ દિલીપસિંહ ઝાલા (સર્વેલન્સ સ્ટાફ)
(૮) પો.કોન્સ. કાનાભાઇ રાણાભાઇ લુણા (સર્વેલન્સ સ્ટાફ)