ભાવનગર,એલ.સી.બી.તથા પેરોલ ફર્લો સ્કવોર્ડનાં માણસો મહુવા શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન મહુવા,વીટીનગર યોગેશ્વર એપાર્ટમેન્ટ પાસે જાહેર જગ્યામાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની પો.કોન્સ. ભદ્રેશભાઇ પંડયા તથા પો.કોન્સ. તરૂણભાઇ નાંદવાને સંયુકત રીતે મળેલ બાતમી આધારે આરોપી કલ્પેશ ઉર્ફે લાલજી ઉર્ફે લોબડી રામજીભાઇ ચૌહાણ ઉ.વ.૩૭ ધંધો-મજુરી રહે.યોગેશ્વર એપાર્ટમેન્ટ,વીટીનગર,મહુવા રેઇડ જેમને ઝડપી પાડયો જ્યારે પુથ્વીરાજસિંહ ઉર્ફે ભયલુ મહાવિરસિંહ ચુડાસમા રહે.પંડયા શેરી, વાસી તળાવ મહુવા ત્યાંથી નાચી છૂટ્યો હતો જેમને બોમ્બે વરલી મટકાના આંકડા લખેલ સાહીત્ય તથા મોબાઇલ ફોન કિ.રૂ.૧૫,૦૦૦/- તથા રોકડા રૂ.૧૨,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨૭,૦૮૦/- નો મુદ્દામાલ જપ્ત કરી મહુવા પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ ફેઠળ ગુન્હો કરી ફરાર આરોપીને જપ્ત કરવા એલસીબી ચક્રો ગતિમાન કર્યા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'मुझे परमात्मा ने भेजा...' वाले PM के बयान पर राहुल की चुटकी, कन्हैया को नसीहत- तू बाहर मत कह दियो ऐसी बात..
नई दिल्ली। कांग्रेस के वरिष्ठ नेता राहुल गांधी ने आज गुरुवार को उत्तर-पूर्वी दिल्ली में एक...
पूर्व पार्षद दिनेश मेघवाल को विधानसभा उपचुनाव में मिली बड़ी जिम्मेदारी*
*पूर्व पार्षद दिनेश मेघवाल को विधानसभा उपचुनाव में मिली बड़ी जिम्मेदारी*
--चौरासी विधानसभा...
CCTV কেমেৰাৰাৰ নিৰিক্ষণত গোৰেশ্বৰ চহৰ,২৬ টাকৈ CCTV কেমেৰা সংলগ্ন কৰিলে গোৰেশ্বৰৰ চহৰত
CCTV কেমেৰাৰাৰ নিৰিক্ষণত গোৰেশ্বৰ চহৰ,২৬ টাকৈ CCTV কেমেৰা সংলগ্ন কৰিলে গোৰেশ্বৰৰ চহৰত
SLUG: HOJAI VIRAL VIDEO SKL OBSERVATION BY DIST
SLUG: HOJAI VIRAL VIDEO SKL OBSERVATION BY DIST