ચેટીચંદ મહોત્સવ પુર્વ પ્રભાત ફેરીનું સુંદર આયોજન

હિન્દુઓનું નવું વર્ષ એટલે ચૈત્ર મહિનામાં બીજથી શરૂઆત થતાં ચેટીચંદ મહોત્સવની શાનદાર રીતે ઉજવણી કરવા માં આવી રહી છે સિંધી સમાજના ભાઈઓ તેમજ બહેનોએ ચેટીચંદ મહોત્સવની સારી રીતે ઉજવણી કરવામાં આવતા ચૈત્ર સુદ ના પ્રથમ પૂર્વે વહેલી સવારે તેરમીનાળા વિસ્તારમાં આવેલ ઝુલેલાલ ભગવાનના મંદિરેથી પ્રભાતફેરી નીકળીને લીલાશાહ ચોક પાસે આવેલ લીલાશાહ મહારાજની પરબે પહોંચી ત્યારે મંદિરે આરતી પૂજા કરી ભાવિ ભક્તો દ્વારા દર્શનનો લાભ મોટી સંખ્યામાં લીધો હતો આ પ્રસંગને સફળ બનાવવા રૂપાભાઈ કકરાણી, અશોકભાઈ ગંગવાણી પ્રકાશભાઈ આસનાની, મહેન્દ્રભાઈ ફુલવાણી, તેમજ સમાજના યુવાનો સારી જહેમત ઉઠાવીપ્રસંગને સફળ બનાવ્યો હતો...