ઝેરડા ગામે તળાવની ધારાસભ્ય પ્રવિણ માળીએ લીધી.....
ડીસા તાલુકાના ઝેરડા ગામમાં આવેલા તળાવને હાલ ઉંડું કરવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે ડીસાના યુવા ધારાસભ્ય પ્રવિણ માળી ગામના લોકો સાથે રહી આ તળાવની મુલાકાત લીધી અને આ કામગીરીનું નિરિક્ષણ કરી, તળાવમાં જળસંગ્રહ કરવા વિશેના મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી.....