બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલ્ટો
હવામાન વિભાગની અગાહીને પગલે વાતાવરણમાં જોવા મળ્યો પલ્ટો
ડીસા માં ધીમી ધારે વરસાદની શરૂઆત
પોથાવાડા આજુ બાજુ વિસ્તાર માં ગાજવીજ , કરા સાથે વરસાદ.
આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા
કામોશમી વરસાદ ખેડૂતો માટે બની આફત સમાન