હાલોલ તાલુકાના મસવાડ જીઆઇડીસી -2 ખાતે આવેલ પ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય કંપની જેસીબી ખાતે આજરોજ તારીખ 16/03/2023 ના રોજ મસવાડ જીઆઇડીસી એશોસિયેશનની સામાન્ય વાર્ષિક સભા એશોસિયેશનના પ્રમુખ વિજયભાઈ પટેલ તથા હોદ્દેદારોની અધ્યક્ષતામાં યોજાઇ હતી જેમાં કમિટી મેમ્બરની સર્વ સંમતિથી નિયુક્તિ કરાઈ હતી જ્યારે સામાન્ય વાર્ષિક સભામાં મસવાડ જીઆઇડીસી-2 ખાતે નવી હોસ્પિટલ,મેન હાઈવે રોડ, નવીન સર્કલની માંગણી,ઔદ્યોગિક વસાહતના દરેક સર્કલ પર કેમેરા તથા ફાયર સ્ટેશન જેવી સુવિધાઓને લઈને ચર્ચા વિચારણાઓ કરાઈ હતી આ પ્રસંગે મસવાડ જીઆઇડીસી એશિસિયેશનના પ્રમુખ વિજયભાઈ પટેલ સહિત ચીફ સેક્રેટરી પ્રતિક વરિયા,જોઈન્ટ સેક્રેટરી મિતેશભાઇ પટેલ,ખજાનચી રાકેશભાઈ જૈન તેમજ જેસીબી કંપનીના ઉચ્ચ અધિકારી પ્રેરક ઋષિ સહિત મરીનો,નોબલ,એવગોલ જેવી પ્રસિદ્ધ કંપનીના અધિકારીઓ અને મસવાડ જીઆઇડીસી-2 ના ઉદ્યોગકારોએ હાજરી આપી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: संसद में हुई धक्कामुक्की में घायल BJP के सांसदों को अस्पताल से मिली छुट्टी | Aaj Tak
Breaking News: संसद में हुई धक्कामुक्की में घायल BJP के सांसदों को अस्पताल से मिली छुट्टी | Aaj Tak
બનાસકાંઠા ના ડીસામાં આ શહીદ વીરોના બલિદાનની યાદમાં આર.એસ.એસ. દ્વારા મસાલ રેલી યોજાઇ હતી.
બનાસકાંઠા ના ડીસામાં આ શહીદ વીરોના બલિદાનની યાદમાં આર.એસ.એસ. દ્વારા મસાલ રેલી યોજાઇ હતી.
क्लास में सो रही टीचर का वीडियो वायरल, शिक्षिका को किया निलंबित, पहले से तीन मामलों में जांच है प्रस्तावित
राजस्थान के अलवर जिले के गाजूका गांव स्थित राजकीय उच्च प्राथमिक विद्यालय की एक शिक्षिका क्लास में...
માલેતા ગામે જુગાર રમી રહેલા પાંચ શખ્શો ઝડપાયા.
માલેતા ગામે જુગાર રમી રહેલા પાંચ શખ્શો ઝડપાયા.
নগাঁও বিশ্ববিদ্যালয় ৰ উপাচাৰ্য ড° হিতেশ ডেকাক মধ্য অসম কোচ ৰাজবংশী ছাত্ৰ সন্থা ৰ আদৰণি।
বৰ্ষ ১৯৪৪ত স্থাপিত ঐতিহ্যমণ্ডিত নগাঁও মহাবিদ্যালয়ক বিশ্ববিদ্যালয় ৰুপে স্বীকৃতি প্ৰদান কৰাৰ পাছত...