ગુજરાત વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસના કારમા પરાજયનો અહેવાલ તૈયાર…

AICC રચિત ફે્ક્ટ ફાઇડીંગ સમિતિએ રીપોર્ટ કર્યો તૈયાર,,,,,,,અહેવાલમાં ચોકાવનારા તથ્યો સામે આવ્યા ,,,,,,,,,,AICC અને ગુજરાત કોંગ્રેસ વચ્ચે સંકલનનો સદંતર અભાવ,,,,,,,,ગુજરાત કોંગ્રેસ અને ઉમેદવારો વચ્ચે પણ સંકલનનો અભાવ,,,,,,,,ગુજરાત કોંગ્રેસ પ્રમુખ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને તાલુકા કાંગ્રેસ વચ્ચે સંકલનનો અભાવ,,,,,,,,,,ચુટણી માટે ઉમેદવાર જાહેર કરવામાં કોંગ્રેસની ઢીલી નિતિ

છેલ્લી ઘડી સુધી ઉમેદવાર જાહેર ન કરવાથી કાંગ્રેસને થયુ નુકસાન,,,,,,,,ચૂંટણી માટેના જરૂરી રીસોર્સ ઉમેદવારો સુધી મોડા પહોચ્યા,,,,,,,AICC દ્વારા આપવામાં આવેલા ચુંટણી ફંડ઼ની અનિયમિત વહેચણી,,,,,,ચુંટણી ફંડની વહેચણીમાં વ્હાલા દવાલાની નિતિ સામે આવી,,,,,,,કેટલાક ઉમેદવારને ભરપુર માત્રમાં ફંડ મળ્યુ તો કેટલાકને માત્ર 20 લાખ રૂપિયા,,,,,,ગુજરાત કોંગ્રેસ પ્રભારી અને સહપ્રભારીની કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા,,,,,,ઉમેદવારોએ પ્રભારી અને સહપ્રભારીની કામગીરી અંગે અસંતોષ વ્યક્ત કર્યો ,,,,,,ઉમેદવારનો મરજી પ્રમાણેના સ્ટાર પ્રચારકો ન મળ્યા,,,,,ગુજરાત કોંગ્રેસ દ્વારા બનાવવામાં આવેલી બુથ સમિતિઓ માત્ર કાગળ પર,,,,,કોંગ્રેસ સ્થાનિક સ્તરે ડેમેજ કંટ્રોલ કરવામાં સંપુર્ણ નિષ્ફળ રહી,,,,,,,,,ડેમેજ કંટ્રોલ સમિતિઓ માત્ર કાગળ પર જોવા મળી,,,,,,એઆઇસીસી દ્વારા આપવામાં આવાત વિરોધના કાર્યક્રમ ગુજરાતમાં પરિપુર્ણ ન થતા હોવાનુ પણ સામે આવ્યુ,,,,,,ફેક્ટ ફાઇડીંગ સમિતિએ રીપોર્ટ બનાવવા માટે કરી પાંચ બેઠક ,,,,,,અમદાવાદ, મહેસાણા, રાજકોટ, સુરત અને વડોદરા ખાતે કરી બેઠક ,,,,,,,ફેફ્ટ ફાઇડીંગ સમિતિમાં ત્રણ સભ્યોનો કરાયો હતો સમાવેશ,,,,,નિતિન રાઉતના અધ્યક્ષ સ્થાને બનેલી સમિતિમાં શકિલ અહેમદ અને સપ્તગીરી ઉલાકાનો કરાયો હતો સમાવેશ.....