લાખણી તાલુકાના કોટડા ગામમાં શિતળા માતાજીના મંદિરે ફાગણ વદ સાતમના દિવસે મેળો ભરાય હતો મગલવાર ના વહેલી સવારેથી જ શ્રધ્ધાળુઓ પોત પોતાના બાળકો સાથે દર્શન કરવા ઉમટીપડ્યા હત 

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

હિંદુ ધર્મ ભક્તિ શક્તિ અને આસ્થા એક અનેરૂ મહત્વ રહેલું છે ફાગણ વદ સાતમના. દિવસે દૂરથી મોટી સંખ્યામાં આવેલ શીતળા માતાજી ના ભક્તો પોતાની બાધા-આખડી પૂરી કરવા ઉમટીપડયા હતા

આથી મેળામાં માનવમહેરામણના કારણે હૈયેહૈયું દબાય એવી ભીડ જોવા મળી હતી 

ચીજવસ્તુઓના બજારો ગોઠવાતાં આજુ બાજુ ના ગામની પ્રજાએ ખરીદદારી સાથે શીતળા સાતમનો મેળામાં મન મુકી લ્હાવો માણ્યો હતો.જેમાં