પંચમહાલ જિલ્લાના પાવાગઢ થી મહત્વના સમાચાર
ગુજરાતના યાત્રાધામ અંબાજી મંદિર પછી હવે પાવાગઢ મહાકાળી ના મંદિરે યાત્રિકો માટે માઠા સમાચાર
યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતા બિરાજમાન છે ત્યારે મહાકાળી દેવસ્થાન ટ્રસ્ટ પાવાગઢ દ્વારા લેવાયો નવો નિર્ણય
પાવાગઢ મંદિર ટ્રસ્ટ નો તઘલગી નિર્ણય
અંબાજી બાદ હવે શક્તિપીઠ પાવાગઢ ખાતે પણ શ્રદ્ધાળુઓ ની આસ્થા ને ઠેસ પહોંચે તેવો નિર્ણય કરાયો
મંદિર માં છોલેલું નાળિયેર લાવવા પર પ્રતિબંધ મુકાયો
છોલ્યા વિના નું આખું નાળિયેર માતાજી ને ધરાવી ઘરે લઈ જવા નું ફરમાન
સ્વચ્છતા નું બહાનું કરી વેપારીઓ પણ જો છોલેલું નાળિયેર વેચશે તો દંડનીય કાર્યવાહી કરવા ની જાહેરાત
નિર્ણય આજ થી જ અમલી બનશે
મંદિર ના ટ્રસ્ટીઓ એ વોટ્સ એપ નોટ દ્વારા નિર્ણય જાહેર કર્યો
સ્થાનિક વેપારીઓ અને શ્રદ્ધાળુઓ માં નિર્ણય ને ભારે આક્રોશ
નવા ટ્રસ્ટી મંડળ ની રચના બાદ લેવાયેલા નિર્ણયો માં વ્યાપક અસંતોષ જોવા મળી રહ્યો છે
સોશિઅલ મિડિયામાં મેસેજ થયો વાયરલ..