અમરેલી જિલ્લાના બગસરા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા છ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે બગસરા પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૯૨૨૦૫૯૫/૨૦૨૨, પ્રોહી. એક્ટ કલમ ૬૫(એ), ૬૫(ઇ)૧૧૬(બી), ૮૧, ૯૮(૨) મુજબના ગુનાના આરોપી છેલ્લા છ માસથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા હોય,
ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે આજરોજ તા.૧૩/૦૩/૨૦૨૩ ના રોજ બગસરા, બાયપાસ રોડ, કળશ સર્કલ પાસેથી મજકુર નાસતા ફરતા આરોપીને પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ બગસરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
કપીલભાઈ મજબુતભાઈ જેબલીયા, ઉં.વ.૨૪, રહે.બગસરા, સોની બજાર, અપાસરા શેરી, તા.બગસરા, જિ.અમરેલી.
આ કામગીરી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઈ. એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ. એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી.ના હેડ કોન્સ. અજયભાઇ સોલંકી, આદિત્યભાઈ બાબરીયા, તથા પો.કોન્સ. ઉદયભાઈ મેણીયા, તુષારભાઈ પાંચાણી, હરેશભાઇ કુંવારદાસ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.