થરાદના બુઢણપુર ગામની મુલાકાત સદગુરુ લીધી...

માટી બચાવો અભિયાનના પ્રેરણા સદગુરુ એ પ્રગતિશીલ ખેડૂતોની કરી મુલાકાત...

બાગાયતી ખેતીમાં કાઠું કાઢતા ખેડૂત અણદાભાઈ પટેલના ફાર્મ હાઉસ ની મુલાકાત લીધી..

સદગુરુ એ ઝેરી દવા અને રાસાયણિક ખાતર નો ઉપયોગ ટાળવા અપીલ કરી...

સદગુરુ સાથે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને સાંસદ પરબત પટેલ પણ ફાર્મ હાઉસ પર કરી મુલાકાત..

ઇષા ફાઉન્ડેશનના સદગુરુને નિહાળવા મોટી સંખ્યામાં ખેડૂતો રહ્યા ઉપસ્થિત