ધાનેરા ના થાવર ગામે પોલિસ પર હુમલો થતા 4 લોકો સામે ફરિયાદ

અરજી ની તપાસ અર્થે થાવર ગામે ગયેલ પોલીસ પર હુમલો થતા ચકચાર

પોલીસ ને અભદ્ર ભાષા માં ગાળો બોલી સગળતું લાકડું પગે ચાપની ઘટના ની સાથે સાવરણી થી હુમલો.

પોલિસ પર હુમલો અન્ય પોલીસ કર્મી છોડવવા જતા ઉશ્કેરાયેલા લોકો એ ભર્યું બટકું (બચકું )

સમગ્ર મામલે ધાનેરા પોલીસ મથકે 4 લોકો સામે ફરિયાદ નોંધાતા 2 લોકો ની થઈ અટકાયત

તમામ આરોપી સામે ઇ પી કો કલમ 186 332 353 114 અને 135 મુજબ ફરિયાદ નોંધાતા તપાસ ના ચક્રો કર્યા ગતિમાન

બનાસકાંઠા માં સતત ગુન્હેગારી નો ગ્રાફ અચાનક વધતા ઉઠ્યા અનેક સવાલો