#VSSM_માવજત_કાર્યક્રમ_બનાસકાંઠા નિરાધાર વૃદ્વ માવતરોને માર્ચ મહિનાની રાશન કિટ નું વિતરણ કરવામાં આવ્યું... કાંકરેજ અને દિયોદરના ગામોમાં નિરાધાર અને અશક્ત વૃદ્ધ માવતરો જેવા કે જેમની કમાવવાની ક્ષમતા ના હોઈ ચાલી શકતા ના હોઈ એવા અશક્ત માવતરોને માવજત કાર્યક્રમ અંતર્ગત વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા એક મહિનો ચાલે તેટલું રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું જેથી તેમની અન્નસુરક્ષા જળવાઈ રહે દિયોદર અને કાંકરેજ તાલુકામાં આવા 25 જેટલા માવતરને દર મહિને કિટ નું વિતરણ કરવામાં આવે છે..