આબુરોડમા ડીસાના પરિવાર પર હુમલો કરી લૂંટ ચલાવાઈ.....

ધુળેટીના દિવસે પોતાના પરિવાર સાથે ફાર્મ હાઉસ પર જતાં પરિવાર પર 10 લોકોના ટોળાએ કર્યો હતો હુમલો...

ધારીયા અને ધોકા વડે હુમલો કરી પતિ પત્ની ને ઇજાઓ પહોંચાડી હતી, ઇજાગ્રસ્તને નજીકના દવાખાને સારવાર કરાઈ ...

ગાડીને તોડફોડ કરી દાગીના,મોબાઈલ અને રોકડની લૂંટ ચલાવી આરોપી ફરાર...

લૂંટાયા બાદ પરિવારે આબુરોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી...

જયેશકુમાર ઠક્કરે આરોપી વિરુદ્ધ 341, 392 અને 34 મુજબની ફરિયાદ નોંધાવી...

ધોરણસરની ફરરિયાદ નોંધાયા બાદ મહિલા કોન્સ્ટેબલ વિનોદ લાંબા કરી રહ્યા છે ગુનાની તપાસ...