બનાસકાંઠા બ્રેકિંગ........

ડીસા પાટણ હાઈવે જુનાડીસા નજીક ગંગાજી વહોળા મો પીક અપ ડાલું પલટી ડ્રાઈવર નો આબાદ બચાવ

ડીસા તાલુકાના જુનાડીસા નજીક ડીસા પાટણ હાઈવે પર આવેલ ગંગાજી વહોળા મો પિકઅપ ગાડી પલટી ખાતા ડ્રાઇવર નો બચાવ

પીકઅપ ગાડી જુનાડીસા થી ડીસા તરફ આવતી હતી તે સમયે ગંગાજી વહોળા વિસ્તારમાં ગાડી ડ્રાઇવરે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા રેલિંગ તોડી ગાડી 30 ફૂટ ઊંડા ખાઈ મો ખાબકી હતી

સદનસીબે ડ્રાઇવર નો બચાવ થવા પામ્યો હતો

ગાડી નંબર GJ 09 AV 7161 હોવાનો જાણવા મળ્યું હતું

ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકતા થયા હતા. 

અહેવાલ અમૃત માળી ડીસા