હિંમતનગર તાલુકા શેરડીટીમ્બા ગામા છેલ્લા 150 વર્ષથી પુરબીયા પ્રજાપતિ સમાજ વસવાટ કરે છે. આ ગામમાં હોળી ના દિવસે રાત્રે નવરાત્રી ચોકમાં ગામના લોકો ઢોલના તાલે ઘેર રમતા હોય છે .અને હોળી-ધુળેટી ના દિવસે રાજસ્થાની ગીત ગવાતા હોય છે
આ અંગે ગામના સૌ લોકો હોળી પગટાવીને ચોકમાં રાજસ્થાની રિતિ રિવાજ મુજબ ઘેર અને હોળી ગીતો ગાતા હોય છે અને સૌ ગામના નવ યુવાનું, વૃદ્ધ વડીલો જોવા માટે આવતા હોય છે આમ રાજસ્થાની પ્રજાપતિ હોળી નો પર્વ ઉજવતા હોય છે