ધાનેરા નગરપાલિકા ચોક ખાતે હોળી મહોત્સવ 

મોટી સંખ્યા માં લોકો એ કર્યા હોળી ના દર્શન

હોળી ને લઈ લોકો માં છે વિશેસ આસ્થા પુરા વર્ષ નું અનુમાન લગાવે છે લોકો

રાજસ્થાન સરહદે આવેલા વિસ્તાર માં હોળી ને લઈ લોકોને માં છે આસ્થા

નાના બાળકો ને લઈ લોકો આવે છે હોળી ના દર્શનાર્થે ભાવિક ભકતો દ્વારા પૂજાવિધિ કરી ધાણી ,ચણા,ખજુર,મગફળી, શ્રીફળ હોમી અને પાણીનો અભિષેક કરી હોળીની પ્રદક્ષિણા કરવામાં આવી હતી.