અંબાજીમાં મોહનથાળ પ્રસાદ મામલે આપ ના કાર્યકરો નો વિરોધ...

ડીસા માં AAP ના કાર્યકરોએ સરકાર સામે વિરોધ દર્શાવ્યો...

નાયબ કલેક્ટર ને આવેદનપત્ર આપી મોહનથાળ ની પ્રસાદી ફરી શરુ કરવાની માંગ...

મોહનથાળ ની પ્રસાદી ફરી શરૂ નહીં કરાય તો ઉગ્ર આંદોલન ની ચીમકી....