ડીસા એલ આઈ સી ઓફીસની નીચે કોંગ્રેસ દ્વારા ધરણાં યોજી કેન્દ્ર સરકાર સામે વિરોધ નોંધાવ્યો..

કેન્દ્ર સરકાર અને અદાણી સામે વિરોધ નોંધાવી વિવિધ સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો..

 ઉતર પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો..

 શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણાં યોજાયા..

મોટી સંખ્યામાં હોદેદારો કાર્યકર્તાઓ રહ્યા ઉપસ્થિત...