બનાસકાંઠાના કાંકરેજ  તાલુકા ના થરા

 શહેર ખાતે હોળી ધુળેટી તહેવાર નો મંદિ નો માહોલ ચાલી રહ્યો છે થરા ની બજાર માં હોળી ધુળેટી ના પર્વ માટે પિચકારી ઓ નો કલર નો માહોલ જોવા મળ્યો હોળી

 ધુળેટી ના તહેવાર ને હવે ગણતરી ના દિવસો બાકી રહ્યા છે ત્યારે ધુળેટી પર્વ માં રંગોના છંટકાવ માટે 

લોકો પિચકારીઓનો ઉપયોગ કરતા હોયછે જેથી બજારમાં

અવનવી વેરાઈટી માં પિચકારી

ઓની માંગ વધી જવા પામી છે 

અને આધુનિક યુગના સમયે થરા 

બજારમાં અવનવી વેરાઈટીમાં પણ મંદી નો માહોલ જોવા

 મળી રહ્યો છે..,

અહેવાલ માનસિંહ ચૌહાણ કાંકરેજ