જસદણ પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે આવતીકાલે લાપસી મહાપ્રસાદ કાર્યક્રમ યોજાશે, દિનેશ બાંભણીયાએ આપી માહિત જસદણના પાટીદાર ભવન ખાતે આવતીકાલે લાપસી મહાપ્રસાદ મહોત્સવ યોજાશે,પાટીદાર સમાજ દ્વારા લાપસી મહાપ્રસાદ કાર્યક્રમ યોજાશે,લાપસી મહાપ્રસાદમાં 20 હજાર લોકો મહાપ્રસાદ લેશે,જસદણમાં સૌપ્રથમવાર લેઉવા અને કડવા પાટીદાર પરિવાર દ્વારા આયોજન,જસદણ શહેરમાં બોપરે 3 વાગે શોભાયાત્રા નીકળશે,સાંજે 6.30 કલાકે લાપસી મહાપ્રસાદ યોજાશે,બંને સંસ્થાના વડા એક મંચ ઉપર જોવા મળશે,ખોડલધામ ના પ્રમુખ નરેશ પટેલ,ઉમિયાધામના પ્રમુખ બાબુ ભાઈ પટેલ ઉપસ્થિત રહેશે,દિનેશ બાભણીયા,હાર્દિક પટેલ,લાલજી પટેલ,અલ્પેશ કથીરીયા સહિતના પાટીદાર આગેવાનો ઉપસ્થિત રહેશે,
જસદણ પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે આવતીકાલે લાપસી મહાપ્રસાદ કાર્યક્રમ યોજાશે, દિનેશ બાંભણીયાએ આપી માહિતી
![](https://i.ytimg.com/vi/mg7Fg7fWIVM/hqdefault.jpg)