હોળીના પર્વમાં ધાણી ખજુરની બોલ બાલા..

         

હોળી- ધુળેટીના પર્વની લોકો દ્વારા રંગોત્સવથી શાનદાર રીતે ઉજવણી કરવામાં આવે છે. હવે હોળીનો તહેવાર એકદમ નજીક આવતાની સાથે વેપારીઓ ધાણી, ખજુર, હાયડા વિગેરે વસ્તુઓનાં ઢગલા કરવા લાગ્યા છે. બે દિવસ બાકી રહેલા ધાણી, ખજુર, હાયડાઓના સ્ટોલો, લારીઓ તેમજ દુકાનોમાં નજરે પડવા લાગી છે. હોળીના દિવસે ધાણી, ખજુર, હાયડા વધુ પડતાં વપરાતા હોઈ ઉપરોક્ત તસ્વીરમાં ધાણી, ખજુરના ઢગલા નજરે પડે.