જૂનાગઢ જિલ્લા માં જેતપુર સોમનાથ નેશનલ હાઇવે પર અગતરાય ગામ પાસે સ્થાનિક પોલિસ અને SOG દ્વારા ચોક્કસ બાતમી ના આધારે રેડ કરવામાં આવતા ગેરકાયદેસર રીતે વેચાણ કરવામાં આવતા જ્વલનશીલ પદાર્થ નો જથ્થો મળી આવ્યો હતો પોલીસ દ્વારા ગેરકાયદેસર વેચાણ કરવામાં આવતો જથ્થો કિંમત 5 લાખ સાથે વાહન કિંમત 2 લાખ સહિત જુદા જુદા સાધનો મળી 8 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે આ બંધ ડેલા માંથી અગતરાય ગામ ના એક વ્યક્તિ ની અટક કરી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
BJP on Rahul Gandhi: 'फर्जी गांधी हैं राहुल', अमेरिका में दिए बयान पर भड़की बीजेपी, कहा- ये देश का अपमान
BJP on Rahul Gandhi: संसदीय कार्य मंत्री प्रह्लाद जोशी ने कांग्रेस नेता राहुल...
Ujani Majuli Kherkatia College: An initiative of the Department of Political Science
Lecture on 'Displaced Persons and Their Rights'
The Department of Political Science, Ujani Majuli Kherkatia College, organized a special lecture...
સંકલ્પ યાત્રા
સાબરકાંઠા જિલ્લામાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંગે કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલયના...
રાશિ ચક્ર || જુઓ દુર્ગાપ્રસાદ શાસ્ત્રી સાથે || BULETIN INDIA
#buletinindia #aajkarashifal #aajkapanchang #ahmedabad
জামুগুৰিহাটত উলহ মালহৰে টিজ উৎসৱ পালন
স্বামীৰ দীৰ্ঘজীৱন কামনাৰে নেদেখাজনৰ ওচৰত প্ৰাৰ্থনা গোৰ্খা মহিলাৰ ৷
শোণিতপুৰ জিলাৰ...