વાત કરવામાં આવે તો ભાવનગર માં પશ્ચિમ રેલવે ના મહિલા કલ્યાણ સંગઠન દ્વારા (WRWWO)ભાવનગર મંડળ દ્વારા સંચાલિત બાળ મંદિર અને કિડ્સ હટના બાળકોની પ્રતિભાને ખીલવવા 25 ફેબ્રુઆરી 2023 ના રોજ વાર્ષિક કાર્યક્રમ આશાએ નું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે આ કાર્યક્રમ માં શાળાના બાળકો દ્વારા જુદા જુદા કાર્યક્રમો રજૂ કરીને બધા ને મંત્રમુગ્ધ કરી દીધા હતા ત્યારે પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન ના પ્રમુખ શ્રીમતી ક્ષમા મિશ્રાએ બાળકો ના ખૂબ પ્રશસા સાથે વખાણ કર્યા હતા અને તેમનું મનોબળ વધાર્યું હતું .તેમને જણાવ્યું હતું કે શિક્ષિકાઓ ખૂબ સારા છે અને બાળકોની પ્રતિભા માટે ખૂબ મહેનત કરી રહિયા છે સાથે સાથે મહિલા કલ્યાણ સંગઠનના સદસ્યો ની પણ પ્રશસા કરતા જણાવ્યું હતું કે પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન (WRWWO ) ભાવનગર મંડલના પ્રમુખ શ્રીમતી તુહીના ગોયેલના નિર્દેશનમાં ખૂબ સારું કાર્ય થઈ રહિયું છે. જ્યારે આ કાર્યક્રમનું આયોજન ભાવનગર શહેર ના ટાઉનહોલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન ના પ્રમુખ શ્રીમતી ક્ષમા મિશ્ર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહિયા હતા.આ કાર્યક્રમ માં પ્રિન્સિપાલ ચીફ પર્સનલ ઓફિસર ના પત્ની શ્રીમતી મનીષી કુમાર પણ હાજર રહિયા હતા અને તેમને પણ બાળકો ના આ કાર્ય ની પ્રશસા કરી હતી જ્યારે આ કાર્યક્રમ માં પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન ના પ્રમુખ શ્રીમતી ક્ષમા મિશ્રાએ ઇ-મેગેઝીન "આશાએ" નું વિમોચન કર્યું હતું. તેવું પશ્ચિમ રેલવે વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક માશુક અહમદ ભાવનગર મંડલ દ્વારા જણાવવામાં આવ્યું હતું