ધાનેરા ના લેલાવા ગામે ડેરી પર હીંચકારો હુમલો..

ડેરી ના સતા ધીસ ના માણસો એ તીક્ષ્ણ હથિયારો થી કર્યો હુમલો..

હુમલા માં ચાર લોકો થયા ઇજાગસ્ત જે સારવાર અર્થે ખસેડયા..

ડેરી માં મળતા નફા ની રજુઆત ડેરી અધિકારીઓ ને કરવા જતાં ડેરી પર હુમલો...

લેલાવા ગામે છેલ્લા 6 માસ થી ડેરી ના સતા ધીસ અને પશુપાલકો વચ્ચે ચાલે છે વિવાદ..

વિવાદ ના કારણે પશુપાલકો દરરોજ 8 લીટર દૂધ પ્રાઇવેટ ડેરી માં ભરાવી રહ્યા છે દૂધ..

હુમલા બાબતે પાંચ કરતા વધુ લોકો સામે ફરિયાદ નોંધાવવા ની તજવીજ હાથ ધરાઈ...