ફોટો સ્ટોરી
આ દ્રષ્યો કોઈ સામાન્ય દ્રષ્યો નથી સુરત જિલ્લાના મહુવા તાલુકાની એક પંચાયતની અંદરના દ્રષ્યો છે જ્યાં ટાઇલ્સ તૂટેલી હાલતમાં અને ભોંય દબાયેલી હાલતમાં નજરે પડે છે કચેરી દ્વારા છેલ્લા કેટલાક સમયથી કોઈ માવજત નહી લેવાતા ગ્રામ પંચાયતમાં આવતા માણસો પણ સરકારની કામગીરી પર અનેક પ્રશ્નો કરી રહ્યા છે .