મ્હે.પોલીસ મહાનિરીક્ષક સાહેબશ્રી અશોકકુમાર યાદવ સાહેબશ્રીનાઓ રાજકોટ વિભાગ રાજકોટ દ્રારા ચોરીના ગુનાઓ શોધી કાઢવા સૂચના કરેલ હોય જે અનુસંધાને મ્હે.દેવભુમી દ્વારકા પોલીસ અધિક્ષક શ્રી નીતેશ પાંડે સાહેબશ્રીએ ગુનાઓ શોધી કાઢવા કડક સૂચનાઓ કરેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક જામ ખંભાળીયા વિભાગના શ્રી હાર્દીક પ્રજાપતી સાહેબશ્રીએ મિલકત સંબંધીત ગુન્હાઓ શોધી કાઢવા માર્ગદર્શન તથા સુચના કરેલ હોય.

આજરોજ ભાણવડ પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ શ્રી પી.ડી.વાઘ સાહેબશ્રી તથા પો.સબ.ઇન્સ

એ.બી. જાડેજા તથા ભાણવડ પો.સ્ટેના સર્વેલન્સ સ્ટાફ ના માણસો ભાણવડ ટાઉનમા રેલ્વે ફાટક પાસે વાહન ચેકિંગ કરતા હોય તે દરમ્યાન એક મો.સા. નંબર પ્લેટ વગર આવતુ હોય જેથી તેને રોકી મો.સા.ના ચાલક પાસેથી કાગળો માંગતા પોતા પાસે નહિ હોવાનુ જણાવે છે જેથી મો.સા.ના એન્જીન.નં-C13EGGHG00567 તથા ચેસીસ નં- MBKC13EMGHG00534 ના જોવામા આવેલ હોય સદરહુ મો.સા.ના એન્જીન.નં તથા ચેસીસ ન પોકેટ કોપ એપ્લીકેશનની મદદથી જોતા સદરહુ મો.સા. સજયભાઇ જેન્તીભાઇ રાઠોડના નામની હોય જેથી મો.સા.ના ચાલકને વધુમા પુછતા પોતે સદરહુ મો.સા. ભાણવડ પંચવટી સો.સા.-૧ બસ સ્ટેન્ડ સામેથી ચોરી કરેલ હોવાનું જણાવેલ હોય આરોપી- જગદીશભાઇ દાનાભાઇ પોપાણીયા જાતે આહીર ઉ.વ.૨૬ ધંધો.ખેતીકામ રહે.મોટા વડીયા ગામ વાડી

વિસ્તાર તા.જામ જોધપુર જી.જામનગર મુદામાલ રીકવર કરેલ વિગત- ભાણવડ પોસ્ટે પાર્ટ એ ગુ.ર.નં ૧૧૧૮૫૦૦૧૨૧૦૦૬૫/૨૦૨૧ આઇ.પી.સી કલમ ૩૭૯ મુજબના ગુન્હાના કામે ચોરી થયેલ હંક મો.સા, જેના એન્જીનં,નં-KCL13EGGHG00567 તથા ચેસીસ નં- MBLKC13EMGHG00534 ના હોય તેમજ પોકેટ કોપ એપ્લીકેશનની મદદથી મો.સા. ના રજી. નં જોતા જી.જે.૩૭- સી-૫૫૫૯ કિ.રૂ.૩૦૦૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે

કામગીરી કરનાર સ્ટાફ -

ભાણવડ પો સબ ઇન્સ.પી.ડી.વાંદા સાહેબ તથા પો.સબ.ઇન્સ એ.બી.જાડેજા સાહેબ તથા સર્વેલન્સ સ્કોડ ના એ.એસ.આઇ ગીરીશભાઇ ગોજીયા, તથા પો.હેડ.કોન્સ કિશોરસિંહ જાડેજા, તથા વિપુલભાઇ હેરભા તથા પો.કોન્સ વેજાણંદભાઇ બેરા તથા વીપુલભાઇ મોરી તથા શક્તિસિંહ ઝાલા તથા મનહરસિંહ જાડેજા તથા અજયભાઇ ભારવાડીયા વિગેરેનાઓએ સયુકતમા કરેલ