પાલનપુરમાં કોલેજ કરતી યુવતીએ બે માસ અગાઉ તેના વતનમાં જાતે જ અગ્નિસ્નાન કરી જીવન ટૂંકાવ્યું હતું. તેના મોત પાછળ તેનો પ્રેમી ડીસાના તાલેપુરાનો શખ્સ જવાબદાર નીકળ્યો હતો.પ્રેમીને રૂ.51 હજાર, સોનાની ચેન વેચી પૈસા આપ્યા પછી પ્રેમીએ ફોન નંબર બ્લોક કરી દેતાં યુવતીને લાગી આવતાં આત્હત્યા કરી ઓવાનું ખુલ્યું છે.યુવતીના પરિવારજનોએ પાલનપુર તાલુકા પોલીસ મથકે તેની સામે મરવા માટે મજબૂર કરવાની ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પાલનપુરમાં કોલેજ કરતી યુવતીએ બે માસ અગાઉ તેના વતનમાં જાતે જ અગ્નિસ્નાન કરી જીવન ટૂંકાવ્યું હતું.
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2023/02/nerity_1ba9cf71b228f393310764f300aee03a.jpg)
![Like](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/like.png)