રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ જે.એન.પરમાર * નાઓની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડના હેડ કોન્સ. ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા હેડ કોન્સ. હરપાલસિંહ વિક્રમસિંહ ગોહીલ તથા હેડ કોન્સ.જયેન્દ્રભાઇ સુરગભાઇ બસીયા તથા હેડ કોન્સ.પારસભાઇ વિઠ્ઠલભાઇ પંડ્યા તથા પો.કોન્સ રોહિતભાઇ કાળુભાઇ પરમાર તથા મિતેશભાઇ કનુભાઇ વાળા નાઓએ રાજુલા પો.સ્ટે.ના ખાખબાઇ ગામેથી નદીના કાઠે બાવળની કાટમાથી જાહેરમાં પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા ૦૬ ઇસમોને રોકડા રૂ.૧૦,૧૮૦/- ના મુદામાલ સાથે પકડી પાડી મજકુર આરોપીઓ વિરૂધ્ધમાં રાજુલા પો.સ્ટે.માં જુગારધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે
પકડાયેલ આરોપીઓની વિગત-
(૧) દિનેશભાઇ ઉર્ફે દેવ ગોવિંદભાઇ મેર ઉ.વ.૩૮, રહે.ખાખબાઇ, તા.રાજુલા, જી.અમરેલી,
(૨) રાજાભાઇ ભીમાભાઇ બાબરીયા ઉ.વ.૬૩, રહે.ખાખબાઇ, તા.રાજુલા, જી.અમરેલી,
(૩) ખોડાભાઇ ભીખાભાઇ બાળધીયા ઉ.વ.૫૮, રહે.ખાખબાઇ, તા.રાજુલા, જી.અમરેલી,
(૪) સંજયભાઇ ઉર્ફે ગગજી ભીખાભાઇ ભાબથી ઉવ.૩૫ રહે.ખાખબાઇ તા.રાજુલા જી.અમરેલી
(૫) નારણભાઇ ભીમાભાઇ બાબરીયા ઉ.વ.૪૫, રહે.ખાખબાઇ,તા.રાજુલા, જી.અમરેલી,
(૬) મનુભાઇ પીઠાભાઇ બાબરીયા ઉ.વ.૪૦, રહે.ખાખબાઇ, તા.રાજુલા, જી.અમરેલી
💫 *પકડાયેલ મુદામાલની વિગત-*
(૧) રોકડા રૂ.૧૦,૧૮૦/-
(૨) ગજી પતાના પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/૦૦
💫 *કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી*
રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. જે.એન.પરમાર તથા સર્વેલન્સ સ્કોડના હેડ કોન્સ. ભીખુભાઇ સોમાત ભાઈ ચોવટીયા તથા હેડ કોન્સ. હરપાલસિંહ વિક્રમસિંહ ગોહીલ તથા હેડ કોન્સ.જયેન્દ્રભાઇ સુરગભાઇ બસીયા તથા હેડ કોન્સ.પારસભાઇ વિઠ્ઠલભાઇ પંડ્યા તથા પો.કોન્સ રોહિતભાઇ કાળુભાઇ પરમાર તથા મિતેશભાઇ કનુભાઇ વાળા નાઓ દ્રારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી