જૂનાગઢ જિલ્લા ના કેશોદ પાસે કેશોદ માંગરોળ રોડ પર એક બાઇક સવાર દ્વારા બે બાઇક ને ટક્કર આપતા બીજી અન્ય બે બાઇકો અથડાઈ હતી જેને કારણે અકસ્માત સર્જાયો હતો ત્યારે આ ત્રિપલ બાઇક અકસ્માત માં બે લોકો ગંભીર રીતે ઘવાતા તેને તાત્કાલિક ધોરણે જૂનાગઢ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યારે અન્ય ત્રણ લોકોને કેશોદ ખાતે ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યારે આ ઘટના ની જાણ થતાં સ્થાનિક પોલીસ દ્વારા તાપસ ચાલુ કરવામાં આવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દ્વારકા જિલ્લામાં પ્રશાસનની ઘોર બેદરકારી
#buletinindia #dwarka
জোনমণি ৰাভাৰ মৃত্যু প্ৰসংগত অসম জাতীয় পৰিষদৰ সংবাদ মেল#assam #JunmoniRabha #PressMeet #AJP
জোনমণি ৰাভাৰ মৃত্যু প্ৰসংগত অসম জাতীয় পৰিষদৰ সংবাদ মেল#assam #JunmoniRabha #PressMeet #AJP
ಕಲುಷಿತ ನೀರಿನ ಘಟನೆಗಳು ಮರುಕಳಿಸಬಾರದು : ಅಧಿಕಾರಿಗಳಿಗೆ ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಎಚ್ಚರಿಕೆ
ಕಲುಷಿತ ನೀರಿನ ಬಳಕೆಯ ಅವಾಂತರಗಳು ರಾಜ್ಯದಲ್ಲಿ ಮತ್ತೆ ಮರುಕಳಿಸಬಾರದು ಎಂದು ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಅವರು...
ધ્રાંગધ્રા ભાજપાની મીટીંગ યોજાઈ
ધ્રાંગધ્રા ભાજપાની મીટીંગ યોજાઈ