શંકર ચૌધરી એ બજટ સત્ર શરૂ થાય તે પહેલાં જાતે સાફ સફાઈ કરાઈ..

બજેટ સત્ર શરૂ થાય તે પહેલાં ઝાડુ લઈને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ ગાંધીજી ની પ્રતિમાની આસપાસ સાફ સફાઈ કરી...