જીવ દયા ફાઉન્ડેશન 

દ્વારા.દિવ્યા ના જન્મદિવસે શ્રી માંડલીયા. સ્કૂલમાં.સ્કૂલ બુટ. વિતરણ કરીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. સાથે દાલ બાટી નું ભોજન પીસાયુ

તારીખ ૨૨.૨.૨૦૨૩ ના રોજ અમીરગઢ તાલુકાના માંડલીયા ગામ માં માંડલીયા પ્રાથમિક શાળા..જે ઇકબાલ ગઢ થી ૩ કિમી અંતરે આવેલી છે. ૧ થી ૫ ધોરણ ના આદિવાસી બાળકો ની શાળા છે.૧ થી ૨ કિમી દૂર દૂર થી બાળકો ભણવા આવે છે ખુબજ જરૂરિયાત મંદ બાળકો ને હરિભાઈ વિષ્ણુ મહારાજ.ની દીકરી દિવ્યા ના જન્મદિવસે. સ્કૂલ બુટ. અને દાલબાટીનું ભોજન પીસાયુ. જીવદયા ફાઉન્ડેશન દ્વારા સેવાભાવી મિત્રોના સહયોગથી ધોરણ એક થી પાંચમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને. સ્કૂલ બુટ મળતાં તેમના ચહેરા પર આવેલી સ્માઇલ જ અઢળક, અનહદ આનંદ મળ્યા અને આશીર્વાદ આપ્યા સાથે શ્રીરામ વિદ્યાલય સંકુલ રામચંદ્ર ભાઈ એસ ગોવિંદા સહયોગથી દાલબાટી ભોજન આપવામાં આવ્યું. આ સેવા કાર્યમાં જીવદયા ફાઉન્ડેશન.ના પ્રમુખ જીવદયાપ્રેમી.ઠાકોર દાસ ખત્રી. હરિભાઈ વિષ્ણુ મહારાજ. દિવ્યા. પરાગભાઈ સ્વામી. ચંદનભાઈ. દિનેશભાઈ શર્મા.( રિટાયર્ડ પીઆઇ સાહેબ) શાળાના શિક્ષિકા કાજલબેન પટેલ અને મિત્રો સહિત તમામનો શાળા વતી ઠાકોર દાસ ખત્રી નો ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો હતો