ખંભાત શહેર પોલીસ જવાનો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને બાતમી મળતા તેના આધારે ખંભાત શાસ્ત્રીનગર ખાતે શાસ્ત્રીનગર ખાતેથી સુરેશભાઈ ડાહ્યાભાઈ માછીને ૩૬ નંગ ઈંગ્લીશ દારૂના કવાર્ટર સાથે ઝડપી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછ કરતા સદર કવાર્ટર જગદીશભાઈ આશાભાઈ માછી પાસેથી લાવ્યો હોવાનું કબુલ્યું હતું.જેથી ખંભાત પોલીસે બંને ઈસમો વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Loksabha Election:सपा नेता Awadhesh Prasad ने Akhilesh Yadav पर दिया बड़ा बयान | SP | BJP | Aaj Tak
Loksabha Election:सपा नेता Awadhesh Prasad ने Akhilesh Yadav पर दिया बड़ा बयान | SP | BJP | Aaj Tak
Realme 12 Pro series इस दिन हो रही लॉन्च, ग्लोबल लॉन्चिंग डेट से कंपनी ने हटाया पर्दा
रियलमी अपने यूजर्स के लिए Realme 12 Pro series 5G को लॉन्च करने जा रही है। इस सीरीज को लेकर पिछले...
ખાભા ના ડેડાણ માં કૃષ્ણ જન્મોત્સવ ની ધામ ધૂમ થી કરવામાં આવી ભવ્ય ઉજવણી
ડેડાણ માં કૃષ્ણ જન્મોત્સવ નિમિતે ભવ્ય શોભાયાત્રા નીકળી
ખાભા ના ડેડાણ માં કૃષ્ણ જન્મોત્સવ...
त्या" महिलेच्या आत्महत्या प्रकरणाला आता वेगळेवळण ,प्रकरण मॅनेज करण्यासाठी मागितली खंडणी
शिरूर शहरातील रामलिंग जवळ महिलेने केलेल्या आत्महत्या प्रकरणाला आता वेगळे मिळाले असून हे...