ધાનેરા સચોર હાઇવે પર બે પિક અપ ભટકાતા 30 લોકો ઇજાગસ્ત

ડીસા થી મામેરું ભરી ને સચોર પરત જતી વખતે માળી પરિવાર ને નડ્યો અકસ્માત

અકસ્માત માં 13 પુરુષો 7 મહિલા અને 6 બાળકો સાથે અન્ય ને નાની મોટી થઈ ઈજાઓ

વધુ ઇજાગસ્ત થયેલ લોકો ને વધુ સારવાર અર્થે ડીસા પાલનપુર ખાતે રીફર કરાયા

અકસ્માત ની જાણ થતાં ધાનેરા પોલીસ ઘટના સ્થળે પહોંચી ..

અકસ્માત થતા સરકારી હોસ્પિટલ ખાતે માળી સમાજ ના લોકો થયા એકઠા...