અરજનપૂર કોટ ગામે હર ઘર જલ હર ઘર તિરંગા અંતર્ગત ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું તેમાં ગામ સેવક રમીજ ભાઈ તથા સરપંચ શ્રી માધવસિંહ ડાભી ઉપસરપંચ તથા આશાવર્કર તથા આંગણવાડી કાર્યકર તથા ગ્રામ પંચાયત ના સભ્યો ભાજપા કારોબારી શ્રી સંજય સિંહ પરમાર તથા ગામ જનો હાજર રહ્યા હતા અને કાર્યક્રમ સફળતા પૂર્વક કર્યો હતો
રણજીતસિંહ ગુલાબ સિંહ સોઢા નાનાવગા તા નડિયાદ જી ખેડા
આજરોજ અરજનપુર કોટ માધવસિંહ કાળુભાઈ ડાભી સરપંચ સાહેબ દારૂ અભિયાન છોડવાનું કામ કરાયું અને તિરંગા નું ઘર ઘર. રીપોર્ટર રાજેશ સોલંકી આણંદ