જૂનાગઢ જિલ્લા ના માળીયા હાટીના શહેર મુકામે મેઘલ નદી ની વચ્ચે સ્વયંભૂ પ્રગટ થેયલ શિવલિંગ ને સિધેસ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે ત્યારે માળીયા હાટીના શહેર ના પરમાણદ દાસ ગોરધનદાસ જોશી પરિવાર દ્વારા સીધેસ્વર મહાદેવ ના શિવલિંગ પર ચાંદીનું મુખારવિંદ ચઢાવવામાં આવ્યું હતું તેમજ સુરત ના વિજયભાઈ પ્રભા શકર પંડ્યા દ્વારા ચાંદી નું ચતર ચઢાવવામાં આવ્યું હતું આ સાથે આજે સવારથી શાંતિ યજ્ઞ પણ યોજવામાં આવ્યો હતો જેમાં શાસ્ત્રી શ્રી કેતનભાઈ પોરણી અને જયભાઈ પોરણી દ્વારા 4 કલાક સુધી વિધિ અને મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા જ્યારે આ ધાર્મિક કાર્ય માં આસપાસ ના લોકોએ બહોળી શખ્યામાં આવી અને મહાદેવ ના દર્શન નો લાભ લીધો હતો લોકોના કહેવા પ્રમાણે આ લિંગ ખુબજ ચમત્કારિક છે ત્યારે એક સમયે માળીયા હાટીના ના હાટી દરબાર પીઠાત આપા ને આ શિવલિંગ દ્વારા શિવ ના દર્શન થયા હતા અને નવલખો હાર આપ્યો હતો જ્યારે 20 વર્ષ પહેલાં ખોજા જ્ઞાતિ ના યસમીન બેન નાયણી અને લોહાણા જ્ઞાતિ ના મિતા બેન પોબારીને પણ દર્શન આપ્યા હોવા ની લોક મુખે સર્ચા સાંભળવા મળે છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बूंदी नगर परिषद की निर्दलीय पार्षद रावल का निर्वाचन रदद करने की भाजपा प्रत्याशी की याचिका न्यायालय ने की खारिज
बून्दी। जनवरी 2021 में हुए नगर निकाय चुनाव में नगर परिषद बूंदी के वार्ड 51 से निर्वाचित विजय...
વિશ્વ વિખ્યાત યોગ ગુરૂ પ.પૂ રાજર્ષિ મુનિ પંચ મહાભૂતમાં થયા બ્રહ્મલીન
વિશ્વ વિખ્યાત યોગ ગુરૂ પ.પૂ રાજર્ષિ મુનિ પંચ મહાભૂતમાં થયા બ્રહ્મલીન
બનાસકાંઠા રીક્ષા ચાલક એસોસિએશનની મીટીંગ યોજાઈ,નવ નિયુકત પ્રમુખની વરણી કરવામાં આવી..
બનાસકાંઠા રીક્ષા ચાલક એસોસિએશનની મીટીંગ યોજાઈ,નવ નિયુકત પ્રમુખની વરણી કરવામાં આવી..
પત્ની ગર્ભવતી ન થતા પરિવારમાં શોકમાં ડૂબ્યો, લગ્નના 54 વર્ષ બાદ થયો બાળકનો જન્મ
તબીબી વિજ્ઞાન જીવન બદલી રહ્યું છે અને અસંખ્ય જીવનમાં ખુશીઓ લાવી રહ્યું છે. લગ્નના 54 વર્ષ બાદ...
સાવર કુંડલાના શિવાજીનગર માંથી પૈસા પાના વડે હાર-જીત નો જુગાર રમતા સાત પતા પ્રેમીઓ ને ૧૨૩૧૦/-ના મુદામાલ સાથે પકડી પાડતી સાવર કુંડલા શહેર પોલીસ.
સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના શિવાજીનગર વિસ્તારમાં જાહેરમાં પૈસા પાનાથી હાર-જીતનો જુગાર રમતા...