પાલનપુર ડેરી રોડ પર થી આર્યન મોદી નામના 20 વર્ષના વિદ્યાર્થી નું અપહરણ થયું હતું
વિદ્યાર્થી નું ગાડી મા અપહરણ કરી માર માર્યો હતોમાર માર્યા બાદ વિદ્યાર્થીને છોડી દેવાયો હતો ત્યારબાદ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો સારવાર દરમ્યાન વિદ્યાર્થીનું મોત નીપજયું હતુ મૃતકના મૃતદેહને પીએમ અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો એસ.પી અને પી.આઇ સહિત પોલીસ નો કાફલો પહોંચ્યો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી,
પાલનપુરમા વિદ્યાર્થી નું અપહરણ કરી માર મારતા સારવાર દરમ્યાન વિદ્યાર્થીનું મોત
![](https://i.ytimg.com/vi/tzf2saB9rw8/hqdefault.jpg)